ગઢડા મધ્ય : ૧૨

ઇંદ્રિયો, અંતઃકરણને દાબીને વર્તવું પણ તેથી દબાવું નહિ. અમારું માહાત્મ્ય જાણીને ધ્યાન કરે અને ઇંદ્રિયોને નિયમમાં રાખીને વશ કરે તેનું આત્યંતિક કલ્યાણ થાય છે. (૧૪૫)