ગઢડા પ્રથમ : ૪૯

અમારી મૂર્તિમાં વૃત્તિ ન રહે તે અમારો ભક્ત નહિ. અમારી મૂર્તિ સામું જોઈ રહેવું તે અંતરદૃષ્ટિ છે અને મૂર્તિ વિના બીજે વૃત્તિ રહે તે બાહ્યદૃષ્ટિ છે.