પત્ર : ૧૮૮
નાની ઉંમરમાં ભણવા-રમવામાં સુખ માનો પણ એ ખરું સુખ નથી. આ લોકનું ભણવા સાથે શ્રીજીમહારાજ રાજી થાય તેવું દિવ્ય ભણતર ભણવું જોઈએ, એ જરૂરનું છે. આ લોકની વિદ્યા આ લોકમાં કામ આવે છે, જેથી એનો પણ ખટકો જોઈએ.
Save your highlights, bookmarks and reading lists across devices.
નાની ઉંમરમાં ભણવા-રમવામાં સુખ માનો પણ એ ખરું સુખ નથી. આ લોકનું ભણવા સાથે શ્રીજીમહારાજ રાજી થાય તેવું દિવ્ય ભણતર ભણવું જોઈએ, એ જરૂરનું છે. આ લોકની વિદ્યા આ લોકમાં કામ આવે છે, જેથી એનો પણ ખટકો જોઈએ.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.