ગઢડા પ્રથમ : ૨૯
દેશકાળાદિક સારા સેવે, પંચવર્તમાને યુક્ત એવા બ્રહ્મવેત્તા સાધુનો સંગ કરે તો અમારી ભક્તિનું બળ અતિશય વૃદ્ધિ પામે છે. પૂર્વનું પ્રારબ્ધ તથા અમારી ને અમારા મુક્તની કૃપા તથા પુરુષ પ્રયત્ન એ ત્રણે પ્રકારે અંતર શુદ્ધ થાય છે.
Save your highlights, bookmarks and reading lists across devices.
દેશકાળાદિક સારા સેવે, પંચવર્તમાને યુક્ત એવા બ્રહ્મવેત્તા સાધુનો સંગ કરે તો અમારી ભક્તિનું બળ અતિશય વૃદ્ધિ પામે છે. પૂર્વનું પ્રારબ્ધ તથા અમારી ને અમારા મુક્તની કૃપા તથા પુરુષ પ્રયત્ન એ ત્રણે પ્રકારે અંતર શુદ્ધ થાય છે.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.