ગઢડા પ્રથમ : ૪૩

ચાર પ્રકારની મુક્તિને ઇચ્છે તે સકામ ને અર્થાર્થી છે અને તે ન ઇચ્છે ને એક સેવાને જ ઇચ્છે તે નિષ્કામ ને જ્ઞાની છે. અમારા એકાંતિક ભક્તનો સમાગમ કરીને તે કાચપ ટાળવી.