ગઢડા પ્રથમ : ૬૦

વાસના ટાળે તેને એકાંતિક ભક્ત કહ્યો છે. આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને માહાત્મ્ય એ ત્રણ વાસના ટાળવાના ઉપાય કહ્યા છે. એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિક ધર્મ પમાય છે.