પત્ર : ૧૫૮

મોટાની સહાયતા વિના કારણ શરીર રૂપ માયા મુકાતી નથી, એટલે વજ્રસાર જેવી શાસ્ત્રમાં લખી. તે કારણરૂપ માયા ભગવાન અને મુક્ત મળ્યા વિના કોઈ રીતે જીવને છોડે તેવી નથી.