ગઢડા મધ્ય : ૫૫

પોતાના ઉદ્દેશે કરીને દેવ, દર્શન, કથા, વાર્તા, સાધુ-સમાગમ, તીર્થ, ત્યાગ, વૈરાગ્યની રુચિ રાખવી એમ પોતાના આશ્રિતોને શીખવ્યું છે. પોતાના એકાંતિક ભક્તનાં લક્ષણ કહ્યાં છે. પોતાના ભક્તને આત્મવિચાર કરવાનું કહ્યું છે. (૧૮૮)