ગઢડા પ્રથમ : ૧૬
જે પોતાના અવગુણનો ત્યાગ કરીને, અમારો તથા અમારા ભક્તનો ગુણ ગ્રહણ કરે ને અમારા તથા અમારા સંતના વચનમાં વર્તે ને આત્મા રૂપે વર્તે ને બંધનકારી પદાર્થ તથા કુસંગથી છેટે રહે ને સવળા વિચારને ગ્રહણ કરે તે વિવેકી છે.
Save your highlights, bookmarks and reading lists across devices.
જે પોતાના અવગુણનો ત્યાગ કરીને, અમારો તથા અમારા ભક્તનો ગુણ ગ્રહણ કરે ને અમારા તથા અમારા સંતના વચનમાં વર્તે ને આત્મા રૂપે વર્તે ને બંધનકારી પદાર્થ તથા કુસંગથી છેટે રહે ને સવળા વિચારને ગ્રહણ કરે તે વિવેકી છે.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.