ગઢડા પ્રથમ : ૪૭

ભક્તિનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા, આત્મનિષ્ઠા ને ત્યાગનિષ્ઠા એ ચારનાં રૂપ કર્યાં છે. એ ચાર નિષ્ઠાવાળાના ગુણદોષ કહ્યા છે. એ ચારે નિષ્ઠાઓને સરખી કહી છે ને એ ચારે નિષ્ઠા એકને વિષે વર્તે તેને પરમ ભાગવત સંત કહ્યા છે.