કારિયાણી : ૧૧
અમારી મરજી એટલે આજ્ઞા લોપે નહિ એ પ્રીતિનું લક્ષણ છે. જગત સંબંધી પંચવિષયને હરામ કરીને પાંચે પ્રકારે અમારી મૂર્તિમાં જોડાણો હોય તે ભક્તના હૃદયમાં અમે સદાય મૂર્તિમાન રહીએ છીએ. (૧૦૭)
Save your highlights, bookmarks and reading lists across devices.
અમારી મરજી એટલે આજ્ઞા લોપે નહિ એ પ્રીતિનું લક્ષણ છે. જગત સંબંધી પંચવિષયને હરામ કરીને પાંચે પ્રકારે અમારી મૂર્તિમાં જોડાણો હોય તે ભક્તના હૃદયમાં અમે સદાય મૂર્તિમાન રહીએ છીએ. (૧૦૭)
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.