વડતાલ : ૩
જેને અમારી માહાત્મ્યે સહિત ભક્તિ હોય ને આત્મનિષ્ઠા, ધર્મ ને વૈરાગ્ય એ ત્રણ સામાન્ય હોય તો પણ તે ધર્મમાંથી પડે નહિ માટે આ ત્રણથી ભક્તિ શ્રેષ્ઠ છે, એવી અસાધારણ ભક્તિમાં જ્ઞાનાદિક ત્રણે આવી જાય છે. ચાર પ્રકારના મુક્ત છે તેમાં વીજળી તથા વડવાનળ જેવા મુક્તની સેવાથી અસાધારણ ભક્તિ આવે છે. (૨૦૩)