પત્ર : ૧૬૭

આપણે ક્યાંથી આવેલા છીએ અને મહારાજે કેવી મોટી પદવી આપી છે તેનો વિચાર કરવો. આપણને મૂર્તિ આપી છે. મૂર્તિના સુખભોક્તાનો સંબંધ કરાવ્યો છે, જેથી ભગવાન ભજવાનો ખટકો બહુ વધારે રાખવો.