પત્ર : ૯૧
અનાદિ મુક્તોને પણ શ્રીહરિ અપાર, અપાર ને અપાર જ રહે છે. જે શ્રીહરિ ‘અક્ષરબ્રહ્મ આધાર, પાર કોઈ નવ લહે રે’, એવા મહારાજ તો એક જ. ‘જોવા રાખી નહિ જોડ, પુરુષોત્તમ પ્રગટી.’ આવા મહારાજે આપણને મૂર્તિમાં રાખ્યા એ વાત ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ બની છે.
Save your highlights, bookmarks and reading lists across devices.
અનાદિ મુક્તોને પણ શ્રીહરિ અપાર, અપાર ને અપાર જ રહે છે. જે શ્રીહરિ ‘અક્ષરબ્રહ્મ આધાર, પાર કોઈ નવ લહે રે’, એવા મહારાજ તો એક જ. ‘જોવા રાખી નહિ જોડ, પુરુષોત્તમ પ્રગટી.’ આવા મહારાજે આપણને મૂર્તિમાં રાખ્યા એ વાત ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ બની છે.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.