ગઢડા મધ્ય : ૧૮

નાસ્તિક ને શુષ્ક વેદાંતી એ બે મતને અતિશય દુષ્ટ ને મહાપાપી કહ્યા છે. તેમનો કોઈ કાળે નરકમાંથી છૂટકો નહિ થાય ને એના સંગ કરનારાને પણ અતિ પાપી કહ્યા છે. (૧૫૧)