ગઢડા પ્રથમ : ૫૯

અમારો નિશ્ચય, વિશ્વાસ ને આસ્તિકપણું હોય ને અમને સર્વ કર્તા જાણે તો અમારે વિષે અસાધારણ સ્નેહ થાય છે. અમારો મહિમા જાણે છે તેને અમારે વિષે પ્રીતિ છે. સત્સંગ ને સત્‌શાસ્ત્ર શ્રવણ કરવું તે પ્રીતિ જણાયાનું કારણ છે. શુભ-અશુભ દેશકાળાદિકના હેતુ શુભ ને અશુભ બે પ્રકારના પુરુષ છે.