ગઢડા પ્રથમ : ૪૫
અમે મહાતેજોમય ને સદા સાકાર મૂર્તિ છીએ. સર્વત્ર પૂર્ણ ને સર્વત્ર વ્યાપક એવું સચ્ચિદાનંદ બ્રહ્મ તે અમારું તેજ છે તે તેજ દ્વારા અમે સર્વત્ર વ્યાપક છીએ ને તે તેજ વસ્તુતાએ નિરાકાર હોવા છતાં પણ નિર્મળ અંતઃકરણવાળાને સાકાર જેવું ભાસે છે.
Save your highlights, bookmarks and reading lists across devices.
અમે મહાતેજોમય ને સદા સાકાર મૂર્તિ છીએ. સર્વત્ર પૂર્ણ ને સર્વત્ર વ્યાપક એવું સચ્ચિદાનંદ બ્રહ્મ તે અમારું તેજ છે તે તેજ દ્વારા અમે સર્વત્ર વ્યાપક છીએ ને તે તેજ વસ્તુતાએ નિરાકાર હોવા છતાં પણ નિર્મળ અંતઃકરણવાળાને સાકાર જેવું ભાસે છે.
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.