ગઢડા પ્રથમ : ૧૦

માંદાની તથા નિરાધારની સેવા કરવી, એમ દયાનું અધિકપણું જણાવ્યું છે અને કૃતઘ્નીનું લક્ષણ કહ્યું છે અને પ્રાયશ્ચિત કર્યું હોય તેને પાપે યુક્ત કહે તેને તેના જેવો જ પાપી કહ્યો છે.