ગઢડા મધ્ય : ૩૪
માયાનાં કાર્યને જડ તત્ત્વ કહ્યાં છે. માયાના પ્રકાશક મૂળપુરુષને ચૈતન્ય તત્ત્વ કહ્યાં છે. અમે માયાથી ને પુરુષથી ન્યારા છીએ. જે જીવ અમારો આશરો કરે તે માયાને તરીને અમારું તેજ જે બ્રહ્મ તે રૂપ થઈને અમારા ધામને પામે છે. (૧૬૭)
Save your highlights, bookmarks and reading lists across devices.
માયાનાં કાર્યને જડ તત્ત્વ કહ્યાં છે. માયાના પ્રકાશક મૂળપુરુષને ચૈતન્ય તત્ત્વ કહ્યાં છે. અમે માયાથી ને પુરુષથી ન્યારા છીએ. જે જીવ અમારો આશરો કરે તે માયાને તરીને અમારું તેજ જે બ્રહ્મ તે રૂપ થઈને અમારા ધામને પામે છે. (૧૬૭)
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.