પત્ર : ૧૬૮

જૂના સંત-હરિભક્તો હતા તેમને એક જ તાન હતું કે ઘડી વાર મહારાજને વિસારવા નહિ, આજ્ઞામાં સાવધાની રાખવી. એકબીજાનો અવગુણ ન આવે, તેવો પણ ખટકો રાખતા. તો તેઓ બહુ બળિયા જણાતા. આપણને પણ એવો જ વખત મળ્યો છે.