વડતાલ : ૧૬
અમારા ભજનના સુખ આગળ ચૌદ લોકનાં તથા બ્રહ્માંડોનાં સુખ તે નરક તુલ્ય ને દુઃખરૂપ છે. અમારા ભજનનો ને અમારા ભક્તનો સત્સંગ રખાવ્યાનો આગ્રહ રાખવો પણ અમારું ભજન ભૂલીને કોઈ પ્રકારનો આગ્રહ રાખવો નહિ એ અમારો રહસ્ય અભિપ્રાય છે. (૨૧૬)
Save your highlights, bookmarks and reading lists across devices.
અમારા ભજનના સુખ આગળ ચૌદ લોકનાં તથા બ્રહ્માંડોનાં સુખ તે નરક તુલ્ય ને દુઃખરૂપ છે. અમારા ભજનનો ને અમારા ભક્તનો સત્સંગ રખાવ્યાનો આગ્રહ રાખવો પણ અમારું ભજન ભૂલીને કોઈ પ્રકારનો આગ્રહ રાખવો નહિ એ અમારો રહસ્ય અભિપ્રાય છે. (૨૧૬)
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.