પત્ર : ૧૭૪
શ્રીજીમહારાજની પ્રસન્નતા જેમ જેમ થતી જાય છે તેમ તેમ અંગ પણ વૃદ્ધિ પામે છે.
મોટાને મૂર્તિનું સુખ હોવાથી સદાય સમૈયા જેવું ગણાય. સમૈયા-ઉત્સવ નવા આદરવાળાને સમાસકર્તા છે. મોટાને તેમાં સમાસ એટલો કે દરેક સંત-હરિભક્તોનો પ્રત્યક્ષ મેળાપ થતાં શ્રીજીમહારાજની કૃપા સૌ ઉપર સહેજે થાય.