વાત : ૧૬૬

રજોગુણી બુદ્ધિ જે તે મોક્ષ માર્ગને ચાલી શકે નહિ ત્યાં તો સત્પુરુષની આપેલ બુદ્ધિ પુગે છે. તે કઈ બુદ્ધિ તો મહત્પુરુષનાં વચનને વિષે જે વિશ્વાસરૂપ બુદ્ધિ તે પુગે છે.।।૧૬૬।।