વાત : ૪૯૩

અને પરમેશ્વરની આજ્ઞામાં બ્રહ્માદિક દેવ કેમ વર્તે છે ? તો જેમ રાજાની આજ્ઞામાં તેના કારભારી વગેરે વર્તે છે તેમ.।।૪૯૩।।