વાત : ૧૬૭

અને ધર્મજ્ઞાનાદિક ગુણને વિષે જ્યાં સુધી રુચિ નથી ત્યાં સુધી પાકો સત્સંગી ન કહેવાય માટે સત્પુરુષને સંગે કરીને એ ગુણને વિષે પક્વ રુચિ કરવી.।।૧૬૭।।