વાત : ૫૩૧

વક્તાની અશુદ્ધતાએ કરીને શુદ્ધ શાસ્ત્ર પણ અશુદ્ધિપણાને પામી જાય છે. એવી રીતે શાસ્ત્રની શુદ્ધ અશુદ્ધપણાની વાર્તા કરી.।।૫૩૧।।