વાત : ૧૭

અનંત દિવ્ય ચક્ષુએ કરીને ને અનંત પ્રકારની જ્ઞાનગોષ્ટિએ કરીને પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમનો મહિમા નિત્ય પ્રત્યે નવો નવો અનુભવીને સર્વ વાસના છેદીને એક પુરુષોત્તમમાં લોભાવું એ જ્ઞાનીનું લક્ષણ છે. ।। ૧૭ ।।