વાત : ૨૦
ભૂજનો એક જમાદાર સત્સંગી સમાધિવાળો હતો તેની વાત મહારાજે કરી જે આ જમાદાર છે તે સર્વે પેગંબર અમારી સ્તુતિ કરે છે એવા અમને અક્ષરધામને વિષે અખંડ દેખે છે અને જ્યાં જ્યાં પ્રકટ પુરુષોત્તમપણાની વાત આવે છે ત્યાં ત્યાં સર્વેની બુદ્ધિ ભ્રમી જાય છે પણ સર્વ ઠેકાણે પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમને લઈને બીજાને પુરુષોત્તમ કહ્યા છે. ।। ૨૦ ।।