વાત : ૫૬૧

અને ફળ, મૂળાદિકને વિષે તથા વગડાઉ સામા આદિકને વિષે તથા બાજરો, ઘઉં, ચોખા આદિક કાચા દાણાને વિષે તથા લોટ, ઘી, ગોળ, મિશ્રિત અન્ન એ સર્વેને વિષે એક એકથી અધિક ધુમાડો ને પ્રમાદ કહ્યો છે.।।૫૬૧।।