વાત : ૫૫૪

શક્તિ, ઐશ્વર્ય ને વિભૂતિ એ ત્રણ એક જ છે કે ભિન્ન છે ? ઉત્તર જે શક્તિ ને ઐશ્વર્ય તો એક જ છે ને વિભૂતિ તો જુદી છે।।૫૫૪।।