વાત : ૫૪

પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપને કેમ સમજવું ? ઉત્તર જે જેવી રામકૃષ્ણાદિક ભગવાનની મૂર્તિઓ છે તેવી જ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ પણ સ્વરૂપ, સ્વભાવ, ગુણ ને વિભૂતિ આદિકે કરીને તથા ઐશ્વર્ય, પ્રકાશ ને શક્તિ આદિકે કરીને એ અવતારને વિષે ને શ્રીજીમહારાજને વિષે અત્યંત વિલક્ષણપણું છે. ।। ૫૪ ।।