વાત : ૫૨૦
અને અવતાર માત્રની એ રીત છે જે સ્ત્રી-દ્રવ્યનો ત્યાગ કરાવવો ને ગરીબની રક્ષા કરાવવી ને વિદ્યા, વૈરાગ્ય, ભક્તિને બળે કરીને કોઈક ગરીબનો તિરસ્કાર કરતો હોય તો તેને દેખીને ખમી શકે નહિ એવો સહજ સ્વભાવ છે.।।૫૨૦।।
Save your highlights, bookmarks and reading lists across devices.
અને અવતાર માત્રની એ રીત છે જે સ્ત્રી-દ્રવ્યનો ત્યાગ કરાવવો ને ગરીબની રક્ષા કરાવવી ને વિદ્યા, વૈરાગ્ય, ભક્તિને બળે કરીને કોઈક ગરીબનો તિરસ્કાર કરતો હોય તો તેને દેખીને ખમી શકે નહિ એવો સહજ સ્વભાવ છે.।।૫૨૦।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.