વાત : ૨૮૩
ઉત્તમ ને મધ્ય એવા જે ભક્ત તેમનું વર્તન કેવું હોય ? ઉત્તર : જે ઉત્તમ ભક્તને તો જાગ્રતને વિષે સુષુપ્તિની પેઠે વિષયનો અભાવ વર્તે ને જે મધ્યમ ભક્ત છે તે તો જાગ્રતને વિષે સ્વપ્નની પેઠે વિષયને ભોગવે છે.।।૨૮૩।।
Save your highlights, bookmarks and reading lists across devices.
ઉત્તમ ને મધ્ય એવા જે ભક્ત તેમનું વર્તન કેવું હોય ? ઉત્તર : જે ઉત્તમ ભક્તને તો જાગ્રતને વિષે સુષુપ્તિની પેઠે વિષયનો અભાવ વર્તે ને જે મધ્યમ ભક્ત છે તે તો જાગ્રતને વિષે સ્વપ્નની પેઠે વિષયને ભોગવે છે.।।૨૮૩।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.