વાત : ૫૩૬

કેટલાક જ્ઞાનવાર્તા સમજે છે ને વર્તતા નથી ને કેટલાક તો સમજતા નથી ને દેહે કરીને વર્તે છે ને કેટલાકને વિષે એ બેય વાત છે ને કેટલાકને વિષે તો એ બેય નથી.।।૫૩૬।।