વાત : ૪૩

વળી રતના ભક્તની વાર્તા કરી જે એના ભાણેજે પ્રત્યક્ષ પુરુષોત્તમના સંતને બે રોટલા આપ્યા હતા તેની પ્રાપ્તિની વાર્તા કરીને કહ્યું જે પ્રત્યક્ષ પુરુષોત્તમના ભક્ત છે તે તો સંતને રોટલાનો લોટ દે છે ને આ ભક્ત તો સદાવ્રત આપે છે તો પણ એ કરતાં તે રોટલાનો લોટ અધિક થાય છે. ।। ૪૩ ।।