વાત : ૪૩૪
જડભરતને જ્ઞાન રહ્યું ને જય વિજયને કેમ ન રહ્યું ? ઉત્તરઃ જે જય વિજયની મતિ શાપિત હતી ને જડભરતની નહોતી માટે તેને જ્ઞાન જન્માંતરને વિષે પણ રહ્યું.।।૪૩૪।।
Save your highlights, bookmarks and reading lists across devices.
જડભરતને જ્ઞાન રહ્યું ને જય વિજયને કેમ ન રહ્યું ? ઉત્તરઃ જે જય વિજયની મતિ શાપિત હતી ને જડભરતની નહોતી માટે તેને જ્ઞાન જન્માંતરને વિષે પણ રહ્યું.।।૪૩૪।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.