વાત : ૪૫૦

ધર્મ બે પ્રકારના હોય ને જ્ઞાન વૈરાગ્ય પણ હોય તો પણ ભક્તિ વિના સંપૂર્ણ ભક્ત કહેવાય નહિ ને એ ચારે હોય તો પણ શ્રીજીમહારાજની કૃપા વિના સંપૂર્ણ ભક્ત થવાય નહિ.।।૪૫૦।।