વાત : ૩૪૮

ઉત્તમ વિષય છે તે અતિ કનિષ્ઠ કેમ થઈ જાય ?

ઉત્તર : જે (૧) શ્રીજીમહારાજનો મહિમા અતિશય સમજે ને (૨) આત્મનિષ્ઠા પણ અતિશય દૃઢ કરે તો જે ઉત્તમ વિષય હોય તે પણ ભગવાનના ભક્તને અતિશય કનિષ્ઠ થઈ જાય છે.।।૩૪૮।।