વાત : ૫૧૮

જીવ માત્રને બે દુઃખ છે એક આધિ અને બીજી વ્યાધિ, તેને જાણે. ને બીજાં ત્રણ દુઃખ છે એક અન્નનું, બીજું વસ્ત્રનું ને ત્રીજું વચનનું, તેને જાણીને વાત કરે તો સૌ સુખી રહે.।।૫૧૮।।