વાત : ૫૫૭
જે સ્થિતિવાન હોય ને તે ઠીક વર્તતા ન હોય ને જે સ્થિતિવાન ન હોય તે જેમ સંત કહે તેમ કરે છે. એ કેમ હશે ? ઉત્તર જે સ્થિતિવાન નથી તેને સાધન છે ને જે સ્થિતિવાન છે તેને સાધન નથી. તે સંતદાસજીની વાર્તા બહુ કરી.।।૫૫૭।।
Save your highlights, bookmarks and reading lists across devices.
જે સ્થિતિવાન હોય ને તે ઠીક વર્તતા ન હોય ને જે સ્થિતિવાન ન હોય તે જેમ સંત કહે તેમ કરે છે. એ કેમ હશે ? ઉત્તર જે સ્થિતિવાન નથી તેને સાધન છે ને જે સ્થિતિવાન છે તેને સાધન નથી. તે સંતદાસજીની વાર્તા બહુ કરી.।।૫૫૭।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.