વાત : ૩૬૩

પંચ વિષય છે તે જીવને મુક્ત થવા દેતા નથી ને બુદ્ધ ને બદ્ધ રાખે છે. માટે તેમને જીત્યા વિના મુક્ત થવાય નહિ.।।૩૬૩।।