વાત : ૪૪૬

શ્રીહરિજીની ક્રિયાશક્તિ, ઇચ્છાશક્તિ ને જ્ઞાનશક્તિ એમાં કઈ સરસ છે ? ત્યારે સંતે કહ્યું જે જ્ઞાનશક્તિ સરસ છે. ત્યારે શ્રીજીએ કહ્યું જે જે સમયને વિષે જે શક્તિ કામ આવે તે શક્તિ સરસ છે.।।૪૪૬।।